VEG. GUWAR – INNOVA-53+

VEG. GUWAR – INNOVA-53+

  • पौधे की उंचाई 3 से 5 फीट रहती है ।
  • पौधे के नीचले हिस्से से ही फली गुच्छे में लगती है ।
  • ईस किस्म में कुल 35 से 40 दिनों में आना शुरु होते है और पहली चुनाई 45 दिनों में आ जाती है ।
  • अन्य किस्मो की तुलना में रोगप्रतिकारक क्षमता ज्यादा है ।
  • फली मुलायम, नरम और खाने में स्वादिष्ट लगती है ।

  • છોડની ઊંચાઈ 3 થી 5 ફુટ રહે છે.
  • છોડના નીચેના ભાગમાંથી શીંગો ગુચ્છામાં ઉગે છે.
  • આ જાતમાં ફુલો 35 થી 40 દિવસમાં દેખાવાનું શરૂ થાય છે અને 45 દિવસે પ્રથમ ચુંટાઈ આવે છે.
  • રોગ પ્રતિકારક શક્તિ અન્ય જાતો કરતાં વધુ છે.
  • શીંગો નરમ, કોમળ અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે.
PKG
1 KG