RE. GROUNDNUT – INNOVA

RE. GROUNDNUT – INNOVA

  • यह किस्म सर्दी, गर्मी और मानसून तीनों मौसमों में पकती है ।
  • 100 से 110 दिनों में पकती किस्म ।
  • तेल का प्रमाण 48 – 49% ।
  • यह किस्म मध्यम गोरालु / रेतीली मिट्टी के लिए उपयुक्त है ।
  • मिट्टी जनित रोगों का कम प्रकोप ।

  • શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ એમ ત્રણેય ઋતુમાં પાકતી જાત.
  • 100 થી 110 દિવસે પાકતી જાત.
  • તેલની ટકાવારી 48 – 49 %.
  • મધ્યમ ગોરાળુ / રેતાળ જમીન માટે અનુકૂળ જાત.
  • જમીન જન્ય રોગનું પ્રમાણ ઓછું.
PKG
20 KG