RE. CORIANDER – INNOVA PAL – 8

RE. CORIANDER – INNOVA PAL – 8

  • खुल्ला और अधिक शाखायुक्त पौधा ।
  • पौधे की उंचाई अंदाजित 3 से 4 फीट ।
  • पकने के दिन अंदाजित 90 से 100 ।
  • पौधे पर चक्कर की संख्या ज्यादा ।
  • दाने के लिए उपयोगी उत्तम किस्म ।
  • भरावदार जुस्से युक्त दाने ।
  • सुकारा और रसचुसक कीटक के सामने रोगप्रतिकारक किस्म ।

  • ખુલ્લા અને વધુ ડાળીઓવાળા છોડ.
  • છોડની ઊંચાઈ આશરે 3 થી 4 ફૂટ હોય છે.
  • પાકવાના દિવસો આશરે 90 થી 100 છે.
  • છોડ પર ચક્રોની સંખ્યા વધુ હોય છે.
  • ઉત્પાદન માટે ઉપયોગી ઉત્તમ જાત.
  • ભરાવદાર દાણા ધરાવતી જાત.
  • સુકારા અને રસચૂસક જંતુઓ સામે પ્રતિરોધક જાત.
PKG
5 KG