HY. MUSTARD – INNOVA – 46

HY. MUSTARD – INNOVA – 46

  • पौधो की उंचाई 150-160 सेमी ।
  • 10 से 12 की संख्या में मुख्य शाखाएं एवं 23-25 की संख्या में उप-शाखाओ वाले मध्यम उंचाईवाले पौधे, फलियों की लंबाई 8-10 सेमी ।
  • तेल की मात्रा 44-46 प्रतिशत ।
  • पकने की अवधि 100-105 दिन ।
  • भूकी छरो रोग के सामने प्रतिकारक किस्म ।
  • सिंचित और बिन सिंचित के लिए अनुकूल ।
  • अन्य किस्मों की तुलना में ज्यादा पैदावार देनें वाली किस्म ।

  • છોડની ઊંચાઈ ૧૫૦-૧૬૦ સે.મી.
  • ૧૦ થી ૧૨ મુખ્ય શાખાઓ અને ૨૩-૨૫ ઉપશાખાઓવાળા મધ્યમ ઊંચાઈના છોડ, શીંગોની લંબાઈ ૮-૧૦ સે.મી.
  • તેલનું પ્રમાણ ૪૪-૪૬%.
  • પાકવાનો સમયગાળો ૧૦૦-૧૦૫ દિવસ.
  • ભુકી છારા રોગ સામે પ્રતિરોધક જાત.
  • પિયત અને બિનપિયત જમીન માટે અનુકૂળ જાત.
  • અન્ય જાતો કરતાં વધુ ઉપજ આપતી જાત.
PKG
1 KG