HY. MAIZE – 2204 (SINGLE CROSS)

HY. MAIZE – 2204 (SINGLE CROSS)

  • Y-2204 (पीली) सिंगल क्रोस हा. मक्का बीज ।
  • 120 से 130 दिन में पकने वाली किस्म ।
  • भरावदार और घट्ट सीट्टे, दाने का रंग पीला नारंगी जैसा ।
  • एक पौधे पर दो और दो से अधिक सीट्टे ।
  • उपज, घासचारे और खाने में मीठी किस्म ।
  • सिंचीत एवं बिनसिंचीत जमीन के लिए उपयुक्त किस्म ।

  • Y-2204 (પીળી) સિંગલ ક્રોસ હા. મકાઈ બીજ.
  • 120 થી 130 દિવસમાં પાકતી જાત.
  • ભરાવદાર અને ઘાટા ડુંડા, દાણાનો રંગ પીળો નારંગી.
  • એક છોડ પર બે કે તેથી વધુ ડુંડા.
  • પિયત અને બિન-પિયત જમીન માટે અનુકૂળ જાત.
  • ખરીફ, રવિ અને ઉનાળાની ઋતુ માટે અનુકૂળ જાત.
PKG
4 KG