HY. FODDER BAJRA – JADOO

HY. FODDER BAJRA – JADOO

  • पौधे की उंचाई – 10 से 12 फुट ।
  • 6 ईंच उपर से पहेली कटाई करने पर 6 से 7 बार कटाई के लिए उत्तम किस्म ।
  • पत्ते चौडे व गहरे हरे रंग के स्वादिष्ट ।
  • पहली कटाई 35 से 45 दिन में ।
  • आयर्न की मात्रा ज्यादा ।
  • घासचारे के लिए उत्तम किस्म ।

  • છોડની ઊંચાઈ – 10 થી 12 ફૂટ.
  • પહેલી કાપણી 6 ઇંચ ઉપરથી કરવામાં આવે તો 6 થી 7 કાપણી માટે ઉત્તમ જાત.
  • પાંદડા પહોળા અને ઘેરા લીલા રંગના અને સ્વાદિષ્ટ હોય છે.
  • 35 થી 45 દિવસમાં પહેલી કાપણી.
  • આયર્નની માત્રા વધુ.
  • ઘાસચારા માટે ઉત્તમ જાત.
PKG
1 KG