HY. FENNEL – INNOVA – 08

HY. FENNEL – INNOVA – 08

  • खरीफ और रवि ऋतु में बुआई के लिए उत्तम किस्म ।
  • पुनःबुआई और सीधी बुआई की जाने वाली किस्म ।
  • 150 से 160 से.मी. तक उंचाई वाला पौधा ।
  • भरावदार, स्फुर्तिले दाने और ज्यादा फैलने वाला पौधा ।
  • पौधे पर फूल चक्कर अंदाजित 40 से 50 ।
  • सुगंधित तेल की मात्रा अंदाजित 1.8 से 2.5 प्रतिशत ।
  • भुकी छारा, छासिया और कालिया रोग के सामने प्रतिकारक किस्म ।
  • जल्द पकनेवाली किस्म ।

  • ચોમાસુ અને શિયાળા ઋતુમાં વાવણી માટે શ્રેષ્ઠ જાત.
  • ફેર રોપણી અને સીધી વાવણી કરવા વાળી જાત.
  • 150 થી 160 સે.મી. ઊંચા છોડ.
  • ભરાવદાર, મજબૂત દાણા અને વધુ ફાલવા વાળો છોડ.
  • એક છોડ પર આશરે 40 થી 50 ચક્કર.
  • સુગંધિત તેલનું પ્રમાણ અંદાજિત 1.8 થી 2.5 ટકા.
  • ભુકી છારા, છાસિયા અને કાલિયા રોગો સામે પ્રતિરોધક જાત.
  • વહેલી પાકતી જાત.
PKG
400 GM