Skip to content
Home
Products
HYBRID SEEDS
FODDER SEEDS
RESEARCH SEEDS
VEGETABLE SEEDS
About Us
Contact Us
Home
Products
HYBRID SEEDS
FODDER SEEDS
RESEARCH SEEDS
VEGETABLE SEEDS
About Us
Contact Us
HY. COTTON – INNOVA-55G
HY. COTTON – INNOVA-55G
बुआई का समय 20 मई से हो शकती है।
पियत और बिनपियत बुआई के लिए योग्य ।
पौधे की उंचाई 5.5 फिट से 6.0 फिट ।
पौधा बडा ही घनेदार ।
पौधा के टिंडे बडे होते है । (6 से 7 ग्राम)
मूल शाखाएं 3 से 4, उपशाखाएं 24 से 27 ।
45 से 50 दिनों के भीतर फुल आते है ।
150 से 170 दिनों में पकती हुई जात है ।
टिंडे के भीतर कपास की मात्रा ज्यादा होने के कारण उसका वजन भी ज्यादा होता है ।
पत्ते रुवांटीवाले होने के कारण चुसियाँ नामक कीटाणु कम आते है ।
વાવણીનો સમય 20 મે થી.
પિયત અને બિનપિયત વાવણી માટે અનુકૂળ.
છોડની ઊંચાઈ 5.5 ફૂટ થી 6.0 ફૂટ છે.
છોડ વધુ જ ઘાટો છે.
છોડના જીંડવા મોટા (6 થી 7 ગ્રામ).
મુખ્ય શાખાઓ 3 થી 4, ઉપશાખાઓ 24 થી 27 છે.
45 થી 50 દિવસમાં ફૂલો આવે છે.
150 થી 170 દિવસમાં પાકતી જાત.
જીંડવામાં કપાસનું પ્રમાણ વધુ હોવાથી તેનું વજન પણ વધારે હોય છે.
પાંદડા રુંવાટાવાળા હોવાને કારણે, ચુસિયાં નામના જંતુઓ ઓછા આવે છે.
PKG
475 GM