HY. COTTON – INNOVA-33Y55

HY. COTTON – INNOVA-33Y55

  • बुआई का समय 20 मई से हो शकती है।
  • पियत और बिनपियत बुआई के लिए योग्य ।
  • पौधे की उंचाई 5.5 फिट से 6.0 फिट ।
  • पौधा बडा ही घनेदार ।
  • पौधा के टिंडे बडे होते है । (6 से 7 ग्राम)
  • मूल शाखाएं 3 से 4, उपशाखाएं 24 से 27 ।
  • 45 से 50 दिनों के भीतर फुल आते है ।
  • 150 से 170 दिनों में पकती हुई जात है ।
  • टिंडे के भीतर कपास की मात्रा ज्यादा होने के कारण उसका वजन भी ज्यादा होता है ।
  • पत्ते रुवांटीवाले होने के कारण चुसियाँ नामक कीटाणु कम आते है ।

  • વાવણીનો સમય 20 મે થી.
  • પિયત અને બિનપિયત વાવણી માટે અનુકૂળ.
  • છોડની ઊંચાઈ 5.5 ફૂટ થી 6.0 ફૂટ છે.
  • છોડ વધુ જ ઘાટો છે.
  • છોડના જીંડવા મોટા (6 થી 7 ગ્રામ).
  • મુખ્ય શાખાઓ 3 થી 4, ઉપશાખાઓ 24 થી 27 છે.
  • 45 થી 50 દિવસમાં ફૂલો આવે છે.
  • 150 થી 170 દિવસમાં પાકતી જાત.
  • જીંડવામાં કપાસનું પ્રમાણ વધુ હોવાથી તેનું વજન પણ વધારે હોય છે.
  • પાંદડા રુંવાટાવાળા હોવાને કારણે, ચુસિયાં નામના જંતુઓ ઓછા આવે છે.
PKG
475 GM