HY. BHINDI (OKRA) – INNOVA-62

HY. BHINDI (OKRA) – INNOVA-62

  • सभी ऋतुओ में बिजाई के उपयुक्त किस्म ।
  • पहली तोड़ बुआई से 35-40 दिन में ।
  • गहरे हरे रंग व आकर्षक चमकीला फल होने से बाजार में अधिक किंमत एवं अधिक मांग रहती है ।
  • शाखाएं पास-पास होने से फल भी पास-पास होने में अत्याधिक उत्पादन ।
  • पिले (येल्लो) रोग के प्रति अत्याधिक सहनशील किस्म ।

  • બધી ઋતુઓમાં વાવણી માટે યોગ્ય જાત.
  • વાવણી પછી 35-40 દિવસમાં પ્રથમ લણણી.
  • ઘેરા લીલા રંગ અને આકર્ષક ચળકતા સિંગોને કારણે, તેની કિંમત ઊંચી છે અને બજારમાં માંગ વધુ છે.
  • ડાળીઓ નજીક-નજીક હોવાથી સિંગો પણ નજીક-નજીક થવાથી ઉત્પાદનમાં વધારો.
  • પીળાયા રોગ પ્રત્યે ખૂબ સહનશીલ જાત.
PKG
100 GM & 250 GM