HY. BAJRA – INNOVA-233

HY. BAJRA – INNOVA-233

  • 72 से 82 दिनों में सबसे जल्द पकनेवाली बाजरा की श्रेष्ठ किस्म है ।
  • पौधे भूमि के गर्मी में 6.5 से 7.5 फूट उंचे और खरीफ में 8.0 से 9.0 फीट उंचे पौधे की क्षमता रखते है ।
  • भूट्टे मजबूत, वजनदार, कठीन और लंबे होने के कारण ज्यादा उपज देनेवाली किस्म ।
  • डाउनी माईल्डयु बिमारी के प्रति प्रतिकारक है ।
  • जानवरो के लिए रसदार और पौष्टिक व स्वादिष्ट हरा चारा मिलता है ।
  • बाजरे की रोटी भोजन में रुचिकर व मीठी लगती है ।
  • कम से कम पानी की परिस्थिति में भी लडी रहने की क्षमतावाली किस्म है ।

  • 72 થી 82 દિવસમાં પાકતી બાજરીની શ્રેષ્ઠ જાત.
  • આ છોડ ઉનાળામાં 6.5 થી 7.5 ફૂટ ઊંચા અને ચોમાસું ઋતુમાં 8.0 થી 9.0 ફૂટ ઊંચા વધવા માટે સક્ષમ.
  • આ છોડ મજબૂત, ભારે, કઠણ અને લાંબા હોવાથી વધુ ઉત્પાદન આપતી જાત.
  • ડાઉની માઇલ્ડ્યુ જેવા રોગો સામે પ્રતિરોધક જાત.
  • પશુ માટે રસદાર, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લીલો ઘાસચારો.
  • બાજરાની રોટલી સ્વાદિષ્ટ અને ખાવામાં મીઠી હોય છે.
  • ઓછા પાણીમાં પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવતી જાત.
PKG
1.5 KG