RE. WHEAT – INNOVA GOLD

RE. WHEAT – INNOVA GOLD

  • पौधे मजबूत एवं मध्यम उंचाई के होते है ।
  • फुटाव की संख्या ज्यादा होती है ।
  • बाली लंबी एवं घट्ट होती है ।
  • 105 से 110 दिनों में पकनेवाली किस्म है ।
  • यह किस्म गेरु एवं ब्लाईट रोग प्रतिरोधी है ।
  • ज्यादा पैदावार देनी की क्षमतावाली किस्म है ।
  • रोटी मखन जैसी मुलायम, नरम और स्वादिष्ट ।
  • एक साथ पकनेवाली किस्म ।

  • છોડ મજબૂત અને મધ્યમ ઊંચાઈના હોય છે.
  • અંકુરણની સંખ્યા વધુ હોય છે.
  • કંઠી લાંબી અને જાડી હોય છે.
  • 105 થી 110 દિવસમાં પાકતી જાત.
  • ગેરું બ્લાઈટ રોગ સામે પ્રતિરોધક જાત.
  • વધુ ઉપજ આપવાની ક્ષમતા ધરાવતી જાત.
  • રોટલી માખણ જેવી નરમ, કોમળ અને સ્વાદિષ્ટ હોય છે.
  • એક સાથે પાકતી જાત છે.
PKG
20 KG