RE. PADDY – SANIYA

RE. PADDY – SANIYA

  • फसल पकने की अवधि 90-100 दिन ।
  • पौधे की उंचाई 120 से 135 से.मी. ।
  • ब्लास्ट रोग के सामने ज्यादा सहनशील किस्म ।
  • सभी प्रकार की जमीन के लिए ज्यादा अनुकूल किस्म ।
  • मोटे दाने वाली धान किस्म ।
  • ज्यादा उपज देने वाली किस्म ।
  • पौहा के लिए अनुकूल किस्म ।

  • પાકનો પાકવાનો સમયગાળો ૯૦-૧૦૦ દિવસ.
  • છોડની ઊંચાઈ ૧૨૦ થી ૧૩૫ સે.મી.
  • બ્લાસ્ટ રોગ સામે વધુ સહનશીલ જાત.
  • બધા પ્રકારની જમીન માટે વધુ યોગ્ય જાત.
  • મોટા દાણાવાળા જાત.
  • વધુ ઉપજ આપતી જાત.
  • પૌંઆ માટે અનુકૂળ જાત.
PKG
10 KG